Kartik-purnima-fair-2018---religious-gujarat-2
Religious

કાર્તિક પૂર્ણિમા મેળા 2018 – Kartik purnima fair 2018

કાર્તિકિ પૂર્ણિમા મેળા મહોત્સવ-2018 અંતર્ગત શ્રી સોમનાથ તીર્થધામમાં યાત્રી પ્રવાહમાં સતત વૃદ્ધિ થઇ રહી છે. યાત્રીકો જૂનાગઢની લીલપરિક્રમા કરી આવતા યાત્રીકો પણ સોમનાથ મહાદેવના દર્શને અને પારંપરીક મેળાની મુલાકાત લેતા હોય છે. હિરણના કાંઠે જ્યા ભગવાન શ્રી કૃષ્ણએ નિજધામ લીલા રચેલી અને વૈકુઠ ગમન કર્યું, અને જ્યા પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવ બિરાજમાન છે, એવા હરિહર તીર્થમાં ચાલી રહેલ કાર્તિકિ પૂર્ણિમા મેળા-2018 ના બિજા દિવસે તા.20-નવેમ્બર-2018 ના રાત્રીએ લીધેલ ડ્રોન(બર્ડ) વ્યું ના અદભુત દ્રશ્યો.

Kartik-purnima-fair-2018---religious-gujarat

 

Kartik-purnima-fair-2018---religious-gujarat-1

 

Kartik-purnima-fair-2018---religious-gujarat-2

 

Kartik-purnima-fair-2018---religious-gujarat-3

 

Kartik-purnima-fair-2018---religious-gujarat-4

 

Related posts

Devuthini Ekadashi Tulsi Vivah religious gujarat india

tarajugsuoig

Happy Gurunanak Jayanti Happy Kartik Purnima

tarajugsuoig

Om Parivar jap yagna in Ahmedabad

tarajugsuoig

Leave a Comment

Send this to a friend